સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

જસદણનો દરબારગઢ : સ્થાપત્યનો અદ્ભૂત નમુનો

 જસદણનો રાજમહેલની સ્થાપના રજવાડા સમયમાં થઇ હતી. વિશાળ વિસ્તારમાં ફેલાયેલ છે. શહેરના ટાવર ચોક વિસ્તારમાં પ્રવેશ દ્વાર પાસે એક ઘડીયાળ ટાવર છે. વિશાળ દરવાજો કોતરણીથી સર આ રાજમહેલ પાસે ભાદર નદી પસાર થાય છે. શાહી પરિવારનું આ નિવાસસ્થાન સ્થાપત્ય કળાનું એક સુંદર ઉદાહરણ છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી-જસદણ)

(12:00 pm IST)