સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ

વેરાવળ : ગીર સોમનાથ જીલ્લા માં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવેલ છે. વેરાવળ શહેર ના ખારવાવાડા વિસ્તાર  ના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. હાલ સિવિલ હોસ્પિટલમાંથી સારવાર હેઠળ છે...

ગઈ કાલ ના  શંકાસ્પદ દર્દીનું લીધેલ  સેમ્પલ પોઝિટિવ આવેલ છે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે... વેરાવળ  ખારવાવાડ નો પુરુષ ઉંમર વર્ષ 60નો રિપોર્ટ પોઝિટિવ આવેલ  છે.આ વ્યક્તિ મુંબઈ થી આવેલ છે.

(3:53 pm IST)