સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd April 2021

ધોરાજી પ્લાસ્ટિક વેસ્ટ સળગી ઉઠ્યો

ધોરાજી : ધોરાજીના કૈલાશ નગર વિસ્તારમાં જાહેર ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં કોઈપણ કારણોસર આગ પ્રસરી ઉઠતા આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડ વિભાગમાં જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર આગ બુઝાવવામાં આવી હતી આગમાં કોઈ જાનહાની કે માલ હાની નુકસાન થવા પામેલ નથી.

(11:35 am IST)