News of Friday, 23rd April 2021
ગોંડલ ધારાસભ્યના પુત્રનું દાન
ગોંડલ : સમગ્ર ગોંડલ પંથક કોરોનાના ભરડામાં સંડોવાયેલા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતીમાં લોકોને ઉપયોગી થવા માટે ધારાસભ્યના પ્રતિનિધી જયોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઇ)એ પાંચ લાખ રૂપિયા અર્પણ કરેલ છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી)
(10:58 am IST)