સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd April 2019

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ લોકસભાના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઇ મુજપરાનું મતદાન

સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઇ મુજપરાએ ફાઇન આર્ટસ કોલેજમાં આજે સવારે મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ ધીમું મતદાન રહ્યું. નગરપાલિકા પ્રમુખ વીપીનકુમાર ટોળીયાએ પણ મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી. કલેકટર રાજેશભાઇએ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જ મતદાન કર્યું.

(4:04 pm IST)