News of Friday, 23rd March 2018
ગલુડિયાને વહાલ
પ્રભાસ પાટણઃ કુતરાઓના બચ્ચાઓને વહાલ કરતા ભૂંડ નજરે પડે છે. આ કુતરાનાં ગલુડિયા જાણે આ ભૂંડ પોતાની માતા હોય તેમ તેના ઉપર ઉછળ કુદ કરે છે અને ભૂંડ પણ પોતાના બચ્ચા હોય તે રીતે વહાલ કરે છે. આ બંનેની દોસ્તી આ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)
(11:31 am IST)