સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 1 કેસ,ગ્રામ્યમાં 1 કેસ,ભેસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસમાં -જૂનાગઢ સિટીમાં 1 કેસ,ગ્રામ્યમાં 1 કેસ,ભેસાણ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:38 pm IST)