સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં જુદા જુદા વોર્ડમાં કઈ પેનલ વિજેતા ?

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:: કોર્પોરેશનની 64 બેઠકોમાંથી  50મા  ભાજપ ,11મા કોંગ્રેસ ,3 માં  બસપાનો વિજય થયો છે.

વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ

વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ

વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ..

વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ

વોર્ડ નંબર 6મા  ભાજપ 1, 3 બસપા..

વોર્ડ નંબર 14 ભાજપની પેનલ

વોર્ડ નંબર 7 ભાજપની પેનલ

વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ..

વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ

વોર્ડ નંબર 8મા ભાજપની પેનલ..

વોર્ડ નંબર 11 ભાજપની પેનલ

વોર્ડ નંબર 15મા  3 ભાજપ 1 કોંગ્રેસ.

વોર્ડ નંબર 3 મા ભાજપની પેનલ

વોર્ડ નંબર 16મા ભાજપની પેનલ

વોર્ડ નંબર 4મા ભાજપની 3 કોંગ્રેસ 1.

વોર્ડ નંબર 12 કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર થઈ છે.

(3:56 pm IST)