News of Tuesday, 23rd February 2021
જામનગર વોર્ડ નં. ૧૩માં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર વિજેતા
જામનમગરના વોર્ડ નં. પ ના ભાજપના વિજેતા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩ : જામનગર વોર્ડ નં. ૧૩ ભાજપના પ્રવિણાબેન જેરામભાઇ રૂપાડીયા, બીબતાબેન મુકેશભાઇ લાલવાણી અને કેતન જયંતિલાલ નાંખવા વિજેતા થયા છે. જયારે વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદા વિજેતા થયા છે.
(1:17 pm IST)