News of Tuesday, 23rd February 2021
ભાવનગર વોર્ડ નં. ૩ માં ભાજપનો ૩માં અને ૧માં કોંગ્રેસનો વિજય
(મેઘના વિપુરલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ર૩: ભાવનગર વોર્ડ નં. ૧ માં ભાજપના ૩ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે.
જેમાં ભાજપના કિર્તીબાળા એચ.દાણીધારીયા, હીરાબેન વી.કુકડીયા અને ઉપેન્દ્રસિંહ એચ.ચુડાસમા તથા કોંગ્રેસના કાંતીભાઇ બી.ગોહીલ વિજેતા થયા છે.
(1:15 pm IST)