સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરીઃ કોવિડની ગાઇડલાઇનનો અમલ

જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે ૨૩૬ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો આવવાનો છે. ત્યારે હરિયા કોલેજમાં સવારથી જ મત ગણતરી શરૂ થઇ છે. કોવિડની ગાઇડલાઇન મુજબ તમામ સ્ટાફને પ્રવેશ આપવામાં આવ્યો હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા.જામનગર)

(1:12 pm IST)