સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ગોંડલ નજીક ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા

ગોંડલ આશાપુરા ચોકડી પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજા થતા ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આઇસર બાઇક અને કાર વચ્ચે અકસ્માત છતાં રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:43 am IST)