News of Tuesday, 22nd November 2022
અમીતભાઇ શાહને આવકારતા રીવાબા - રવિન્દ્ર જાડેજા
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે ખંભાળીયાની મુલાકાતે છે. ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ શ્રી અમિતભાઇનું સ્વાગત કરીને આવકાર્યા હતા.
(1:41 pm IST)