News of Tuesday, 22nd November 2022
જગતજનનીના દર્શનઃ જૂનાગઢ
ગીરીવર ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના દર્શન કરતા સંપુરણાનંદ જી બીલનાથ આશ્રમ, કૈલાશ વિજય વર્ગીય, રાષ્ટ્રીય મહામંત્રી ભાજપ તથા પ્રભારી પશ્ચિમ બંગાલ, શૈલેષભાઇ દવે, સભ્ય ગિરનાર સતા વિકાસ મંડલ, જયેશભાઇ ગુંદણીયા, કિશોરભાઇ પોકીયા તસ્વીરમાં નજરે પડે છે.
(1:25 pm IST)