સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

વઢવાણઃ પ્રાયમરી સ્કુલમાં માર્ગ સલામતી મેળો સંપન્ન

વઢવાણ  : અલ્ટ્રાવિઝન સ્કુલમાં રોડ-શેફટી દિન નિમીતે શાળામાં રોડના નિયમ વિષે માહીતી આપી ધોરણ-૮ ની બે વિદ્યાર્થીનીએ સ્પીચ અને ધોરણ-૬ ની બે વિદ્યાર્થીએ નાટક અને નિયમો વિશેની માહીતી આપી. સોૈ પ્રથમ પ્રાર્થના અને શ્લોક થી શરૂઆત કરી પછી ધોરણ-૮ ની વિદ્યાર્થીનીએ રોડના નિયમો વિશે માહીતી આપી અને ધોરણ-૬ની વિદ્યાર્થીનીએ નાટક દ્વારા રોડના નિયમો સમજાવ્યા, ત્યારબાદ આવેલા મહેમાન R.T.O ઇન્સ્પેકટર શ્રી પંચાલ સાહેબ દ્વારા રોડ-શેફટી નિમીતે બાળકોને નિયમો અને સલામતી માહીતી આપી હતી, ત્યારબાદ ચાર બાળકોને સર્ટીફીકેટ દ્વારા શુભેચ્છા આપી અને આવા કામો કરતા રહોની સલાહ આપી હતી તે પ્રસંગની તસ્વીર

(12:57 pm IST)