સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

ગુંદાળાના ખેડુતે કપાસના પાકનો નાશ કરી દીધો

ધોરાજીઃ મોટા ગુંદાળાના ખેડુતે ૧૧ વિઘાનો કપાસ વાવેલ હતો એક લાખ પચાસ હજાર જેટલો ખર્ચ કરેલ હતો કપાસ બહુજ સારો હતો પણ વધારે વરસાદ અને વાવાજોડાથી કપાસનો પાક બગડી જતા અને માથે વધુ દેવુ નથી કરવું તેમ માની પાકને ચકકરી વડે નાશ કરેલ સરકાર ખેડુતોને સહાય કરે એવુ જણાવેલ હતું.

(11:47 am IST)