સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

આટકોટનું બસ સ્ટેન્ડ ઢોરવાડા કરતાંય બદતર : મુસાફરોની ખરાબ હાલત

 જસદણ  :  જસદણ આટકોટ ગામે આટકોટ બસ સ્ટેન્ડની બદતર હાલતહજારો પ્રવાસીઓના અવરજવર વાળુ બસ સ્ટેન્ડ ઢોરવાડા કરતાંય બદતર હાલતમાં છે. આ બસ સ્ટેન્ડ સુવિધાજનક બનાવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. જર્જરીત અને સુવિધા વિનાના બસ સ્ટેન્ડની તસ્વીર (તસ્વીર હુસામુદીન કપાસી જસદણ)

(11:44 am IST)