સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd November 2018

કાર્તિકી મેળાનો રાત્રીનો નજારોઃ

સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો મેળો રંગ જમાવતો જાય છે અને મેળો માણવા લોકોનાં ઘોડાપૂર જોવા મળે છે ત્યારે મેળાનાં બીજા દિવસ રાત્રીનાં લીધેલ તસ્વીરમાં મેળાનો નજારો જોવા મળે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:08 pm IST)