સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

રાજુલાના ચાંદલીયા ડુંગર નજીક બે બાઈક સામસામે અથડાતા બે યુવકોના ઘટનાસ્થળે કરૂણમોત: બે ગંભીર

ઘાયલોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલે ખસેડાયા

રાજુલાના ચાંદલીયા ડુંગર નજીક 2 બાઇક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકના ઘટના સ્થળે મોત નિજપ્યા હતા. જ્યારે 2ની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી.

(10:40 pm IST)