સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં કોલેજીયન યુવક-યુવતી એકબીજાને માર મારતા ઝઘડાનો વીડિયો વાયરલ

આ વીડિયો ક્યારનો છે અને કેટલો જૂનો છે તે જાણી શકાયુ નથી.

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. યુવક-યુવતીઓ એકબીજાને માર મારતા પણ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ બંને યુવક-યુવતી કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે. આ વીડિયો ક્યારનો છે અને કેટલો જૂનો છે તે જાણી શકાયુ નથી.અમો વીડિયોની પુષ્ટી કરતા નથી

 

(1:43 pm IST)