સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

મોરબીમાં શહીદોને અંજલી

મોરબીઃ પોલીસ શહીદ દિનની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા પણ શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોરબીના મકનસર પાસે આવેલ પોલીસ હેડકવાર્ટર ખાતે ઇન્ચાર્જ એસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ દરમિયાન શહીદ થયેલા પોલીસને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી હતી. તે તસ્વીર

(12:59 pm IST)