News of Wednesday, 22nd September 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો: વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.76.087 સેમ્પલ લેવાયા છે
(7:44 pm IST)