સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર : નવા 101 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે પણ એકસોથી વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે જામનગરમાં આજે નવા 101 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 171 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 69461 સેમ્પલ લેવાયા છે 

(7:04 pm IST)