News of Tuesday, 22nd September 2020
ગોંડલના પુલમાં ગાબડું
ગોંડલ નાનો વેરી તળાવ પાસે પુલમાં ગાબડું સર્જાયું હતું. કોઇએ એ વિચાર્યું ન હતું કે, એક સમય વરસાદ આવો પડશે જેને હિસાબે પૂલ પર અવર-જવર અટકી જશે. ગોંડલ-આટકોટ-રાજકોટ-ભાવનગર સહિત વાહન વ્યવહાર અટકી જશે. તસ્વીરમાં પાણી ખળ-ખળ વહેતું નજરે પડે છે. (ફોટો-ભાવેશ ભોજાણી-ગોંડલ) (૭.૮)
(11:36 am IST)