News of Sunday, 22nd September 2019
ધારીનો ઝરડેમ અને મોરસુપડો ડેમ ઓવરફ્લો : ખેડૂતો ખુશખુશાલ
ધારીનો જર ડેમ અને મોરસુપડો ડેમ ઓવરફ્લો થયો છે જર ગામે વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો આજે ધીમીધારે વરસાદ થી 2 ડેમ જર ડેમ ને મોરસુપડો ડેમ છલકાયા હતા
આ ડેમ ઓવર ફલૉ થવાથી નદીઓ ને રેલવેય કટિંગ શરૂ ચલાલા ને પીવાનું પાણી પૂરું પડતો આ ડેમ જીવાદોરી સમાન 5 ગામો ને ખેતીવાડી ના કુવા ને દાર માં પાણી ઉંચા આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે
(10:39 pm IST)