સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

પ્રવાસનધામ કયાંનું હશે...? વિચારો

ઇશ્વરીયા : આગળ પાછળ રહેલા વરસાદ દરમિયાન સર્વત્ર લીલુ છમ્મ રહેલુ  છે. પર્વતો અને તળાવો, ખેતરો અને માર્ગો... ચારે બાજુ હરિયાળુ વાતાવરણ જોવા મળે છે. આ દ્રશ્યમાં ધોરી માર્ગ સાથે આ જોડાયેલુ સ્થળ-સ્થાન હવાખાવાનું કોઇ પ્રવાસન ધામ લાગે છે ને...? કયાંનું હશે...? ફરવા જવાનું મન થાય તે ભાવનગર જિલ્લાના રામધરી ગામનું ડુંગરા પરથી ઝીલાયેલું દ્રશ્ય છે. આપણી દ્રષ્ટિ હોય તો આપણા વિસ્તારમાં કેટલાયે આવા સ્થાનો રહેલા છે. (તસ્વીર : મુકેશ પંડીત ઇશ્વરીયા)

(12:28 pm IST)