સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

જામકંડોરણામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન

જામકંડોરણા ખાતે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ૩ર શાળાઓએ ભાગ લીધેલ તમામ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજુ કરેલ. આ વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ ઇલાબેન પરમાર, પ્રતિપાલસિંહ જાડેજા, સરપંચ જસમતભાઇ કોયાણી, ગૌતમભાઇ વ્યાસ, અશોકસિંહ, આચાર્યો શિક્ષકગણ, બીઆરસી કોઓર્ડીનેટર સંજયભાઇ બોરખતરીયાએ હાજર રહી નિવૃત થતા શિક્ષકોને વિદાયમાન આપ્યુ હતુ. તેમજ બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મેળવનાર સાજડીયાળી પ્રાથમીક શાળાના આચાર્યનું બહુમાન કરવામાં આવેલ તે તસ્વીર.

 

(12:24 pm IST)