સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

ગોંડલમાં સ્વચ્છતા અભિપ્રાય બદલ ઇનામ વિતરણ

 ભારત સરકાર સુચના એવં પ્રસારણ મંત્રાલય ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય અમદાવાદ દ્વારા તેમજ સહજાનંદ કોલેજ ઓફ આઇ.ટી.એન્ડ મેનેજમેન્ટ-ગોંડલ દ્વારા 'સ્વચ્છ ભારત' અભિયાન અંતર્ગત સહજાનંદ કોલેજ ગોંડલ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાન વિશે વિભાગીય અધિકારી દેવેન્દ્રભાઇ ત્રિવેદી દ્રારા માર્ગદર્શન પૂ રું પાડવામા઼ આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય બદલ ફિલ્ડ પબ્લીસીટી ઓફિસર દેવન્દ્રભાઇ ત્રિવેદી, તેમજ સહજાનંદ કોલેજના ડીરેકટર શિવભદ્રસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને ગીફટ આપવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.(૨૩.૨)

 

(12:18 pm IST)