સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

દેવભૂમિ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને દ્વારકાધીશની પ્રતિમા દ્વારા સ્વાગત કરતા દ્વારકા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન પી સામાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે સર્કિટ હાઉસ ખાતે તથા દ્વારકાધીશના મંદિરમાં ધ્વજારોહણ પ્રસંગે સત્કાર ,શુભેચ્છા મુલાકાત લઈને  તથા દ્વારકાધીશની પ્રતિમા દ્વારા સ્વાગત કરતા દ્વારકા નગરપાલિકાના  પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન પી સામાણી નજરે પડે

(9:35 pm IST)