News of Monday, 22nd July 2019
જૂનાગઢ જિલ્લામાં સાંજે અર્ધાથી સવા ઇંચ
જુનાગઢઃ આખો દિવસ બફારો રહ્યા બાદ સાંજે જુનાગઢમાં ૧ ઇંચ, માળિયાહાટીનામાં સવા ઇંચ, તથા ભેસાણમાં અર્ધો ઇંચ વરસાદ સાંજે ૪ થી ૬ દરમિયાન નોંધાયેલ છે. મેંદરડા માંગરોળ વંથલી અને વિસાવદરમાં ઝાપટા પડ્યા હતા.
(7:45 pm IST)