સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

છેલ્લા ર૪ કલાકમાં ૧૭૯ તાલુકાઓમાં મોજીલી મેઘસવારી

લાંબા સમયના અબોલા બાદ અંતે ધરતીએ આકાશને પૂછયુ 'કેમ છે'? અને આકાશની આંખો વરસી અનરાધાર...: લીલીયામાં ર ઇંચ, વિસાવદર-ર, ટંકારા-રાI, લાઠી-રાI, અમરેલી-૩, વડીયા-ર, ગોંડલ ૧II, પડધરી ર, બાબરા-જસદણ-કેશોદ-વંથલી ૧-૧ ઇંચ

રાજકોટ તા. રર :.. રાજયમાં આજે સવારે ૬ વાગ્યે પૂરા થતા છેલ્લા ર૪ કલાકમાં રપ૦ પૈકી ૧૭૯ તાલુકાઓમાં ઓછો-વતો વરસાદ પડયો છે. જેના કારણે ખેતીને ફાયદો થયો છે. ઘણા વિસ્તારોમાં આજે પણ વરસાદી વાતાવરણ છે. છેલ્લા ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કયાં કેટલો વરસાદ પડયો તેના સત્તાવાર આંકડા નીચે મુજબ છે. ર૪ મી.મી. - ૧ ઇંચ.

તાલુકો

વરસાદ મી. મી.

કોટડા સાંગાણી

૭૬

વિસાવદર

૭૦

ટંકારા

૬૬

રાજકોટ શહેર

૬૩

લાઠી

૬૩

ધ્રાંગધ્રા

૬૦

બગસરા

પ૯

ભેંસાણ

પર

વડીયા

૪૮

સાવરકુંડલા

૪૩

ધારી

૪ર

જેસર

૪ર

કાલાવડ

૪૧

દ્વારકા

૪૧

પડધરી

૪૦

ગોંડલ

૩૬

ધોરાજી

૩પ

ઉપલેટા

૩૪

ગઢડા

૩૩

જેતપુર

૩ર

જુનાગઢ

૩૦

કેશોદ

ર૭

વંથલી

ર૭

જસદણ

રર

લખપત

રર

જામકંડોરણા

ર૧

અબડાસા

ર૦

કુતીયાણા

ર૦

માળીયા

ર૦

ગારીયાધાર

ર૦

માણાવદર

૧૮

ચોટીલા

૧૭

નખત્રાણા

૧૬

મેંદરડા

૧પ

ઉના

૧૪

માંગરોળ

૧ર

ચૂડા

૦૮

થાન

૦૮

તળાજા

૦૮

જામજોધપુર

૦૭

લોધિકા

૦૬

હળવદ

૦૪

જામનગર

૦૪

(12:06 pm IST)