સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

અનિડા વાછરા જૂથ સેવા સહકારી મંડળીને ફડચામાં ન લઇ જવા રજૂઆત

રાજકોટ : કોટડા સાંગાણી તાલુકાનાં અનીડા વાછરા જૂથ સેવા સહકારી મંડળીને ફડચામાં નહી લેવા અમરસંગ ડાભી સહિતનાં મંડળીનાં સભાસદોએ જીલ્લા રજીસ્ટ્રારને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:59 am IST)