News of Friday, 22nd June 2018
ઘુનડા ગામે સામુહિક યોગાસન
જામજોધપુર : તાલુકાના ઘુનડા ગામે સંત હરિરામ વિદ્યાલયમાં ગઇકાલે યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી તે પ્રસંગની તસ્વીરોમાં યોગના વિવિધ આસન કરતા શિક્ષકો અને છાત્રો દર્શાય છે.
(11:20 am IST)