News of Wednesday, 22nd May 2019
અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો તરબૂચ ખાઇને ઠંડક મેળવે છે
પ્રભાસ પાટણઃઅત્યારે ગરમીનો પારો આશમાને પહોચેલ છે અને આ ગરમીથી ઠંડક મેળવવા લોકો તરબૂચનો ખાઇ અને ઠંડક મળે છે આમ ઓનારીયા ગામની બાજુમાં હાઇવે રોડ ઉપર રમેશભાઇ સોલંકી ઠંડા અને મીઠા તરબૂચ વેચતા નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)
(11:32 am IST)