સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ધોરાજીમાં તેજસ્વી તારલાનું સન્માન

ધોરાજી : અહીયા ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કુલના કંટારીયા કરણનું ગુજકેટની પરિક્ષામાં ૯૯.૯૮ પી.આર સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય તથા લુણાગરીયા અભિનું જેઇઇની પરીક્ષામાં ૨૦૧ ગુણ સાથે ધોરાજી કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સન્માન કરાયુ હતુ. સાથે સાથે શાળાના ટ્રસ્ટી કેતન પોપટ, હિતેશ ખરેડ તથા અશોક વઘાસીયાએ પણ શુભેચ્છા આપી હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:04 pm IST)