સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ધોરાજીના ભાદર-બે ડેમમાંથી યુવાન દૂવેન્દ્ર બગડાની લાશ મળી

રવિવારથી ઘરેથી ગૂમ હતોઃ અજુગતુ થયાની શંકા!

ધોરાજી, તા.૨૨: ભાદર ડેમ-૨ ખાતે યૂવકનો મૂતદેહ અગે ની જાણ થતાં પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચી ને પાથમીક તપાસ હાથ ધરતાં આ મૂતદેહ દેવેન્દ ઉફે ધોધો દૂલભભાઈ બગડા ઉવ ૨૨ હોવા નૂ ખૂલતાં હોસ્પિટલ ખસેડાયેલ છે. દલીત સમાજ ના આગેવાનો દોડી આવ્યા હતાં

આ બનાવ અગે મૂતક યૂવાન દેવેન્દ ઉફે ધોધો ના પિતા એ જણાવયૂ હતું કે મારો પૂત્ર દેવેન્દ ઉવ ૨૨ ગઈ કાલે થીબપોર થી ગૂમ થયેલ હતો સંગા સંબધી ઓ ને ત્યા તપાસ હાથ ધરવા છતાં મળેલનહી સોમવારે બપોરે  આસપાસ મૂતદેહ મળી આવતા અજૂગતું થવા ની શંકા યકત કરાઈ છે.

આ અગે તપાસનીશ પોલીસ અધિકારી ડી કે વસાણી એતપાસ હાથ ધરી છે(૨૨.૭)

 

(12:03 pm IST)