News of Thursday, 22nd April 2021
સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રવણનો કોરોનાએ ભોગ લીધો
સુપ્રસિદ્ધ સંગીતકાર બેલડી નદીમ-શ્રવણ ફેઈમ અને મુળ ગુજરાતના જામનગરના વતની શ્રવણ રાઠોડનું દુઃખદ અવસાન : કોરોના એ ભોગ લીધો
(11:26 pm IST)