સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા 31 પોઝીટીવ કેસ, : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા 31 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1158 થઇ છે જયારે વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરતા કુલ 1040 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે

(8:35 pm IST)