સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

કતલની રાતે ભાજપનું મોટું ઓપરેશન :મજીમંત્રી મોહનસિંહ ડોડીયા સહિતના ભાજપમાં જોડાયા

આણંદપર,બાધી અને રાજકોટમાં કોંગ્રેસને મોટો ફટકો : મોહનસિંહની આગેવાનીમાં ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ મોરબીના કાર્યાલયે કર્યા કેસરીયા

મોરબીઃ લોકસભા ચૂંટણીના મતદાનના આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કતલની રાત્રે ભાજપે મોટું ઓપરેશન કર્યું છે ભાજપના સાંસદ અને ઉમેદવારએ સર્જીકલ સ્ટ્રાઇક કરી છે

    કોંગ્રેસના માજી મંત્રી મોહનસિહં ડોડીયા સહિતા ભાજપમાં જોડાયા છે ડોડીયાના ભાજપમાં જોડાવાથી

આણંદપર, બાઘી અને રાજકોટ શહેરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે

  માજી અમનત્રી મોહનસિંહની આગેવાનીમાં ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ મોરબીની કાર્યાલયે આવીને કેસરી ખેસ ધારણ કર્યા હતા કતલની રાતે ભાજપે કોંગ્રેસનું ઓપરેશન કરી નાખ્યું છે

(12:39 am IST)