સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ગોંડલમાં હનુમાનજીના ટેટુ

ગોંડલ : હનુમાન જયંતિના પાવન અવસર પર ગોંડલમાં ટેટુ આર્ટીસ્ટ ધર્મેન્દ્ર મકવાણા દ્વારા હનુમાનજીનું પરમેનન્ટ ટેટુ યુવાનને બનાવી આજના દિવસની ઉજવણી કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(3:16 pm IST)