સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

મેંદરડામાં હનુમાન જયંતિ ઉજવાઇ

મેંદરડાઃ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમકે બ્રાહ્મણ શેરી ખાતે હવન કથાનું આયોજન કરાયું હતું. તેમજ ચાદર ચોકમાં હનુમાનજી મંદિરે ધુમાણાબંધ ગુંદી ગાંઠીયા પ્રસાદીનંુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બધી જગ્યાએ કયાય ધૂન કિર્તન, બટુક ભોજન, હવન કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. (ફોટોઃ ગૌતમ જે. શેઠ)

(12:24 pm IST)