સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ઉનાના લેરકા ગામે ચૂંટણીના વેરઝેરના કારણે થયેલ ખુની હુમલા કેસમાં આરોપીને ૭ વર્ષની સજા

મદદગારી કરનાર બીજા આરોપીને ત્રણ વર્ષની સજા

ઉના, તા. રર :  ઉના તાલુકા ગામ તારીખ 16 10 2003ના રોજ મેણસી ભાઈ ચીનાભાઈ રહે લેરકા શાકભાજી ખરીદવા હતા ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું વેર રાખીને ભરતભાઈ ભીખાભાઈ તથા લાખાભાઈ ઉર્ફે ભગાભાઇ હમીરભાઇને કુહાડી ના જોરદાર દ્યા માથામાં મારી આવતા તથા લખાભાઇ અમીર ને તરછોડી નો લોહીલુહાણ કરી ભાગી ગયા હતા  આકેશ ઉન ની એડિશનલ સેશન કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મોહનભાઈ ગોહિલે ના નિવેદનો તપાસ કરનાર પોલીસ   અધિકારી અને સારવાર આપનાર ડોકટરની મુજબની તથા પુરાવા રજૂ કર્યા હતા જેથી જજ શ્રી એસ એલ ઠાકર ગુનો સાબિત માની આરોપી ભરતભાઈ ભીખાભાઈ ને સાત વર્ષની સખત કેદ દસ હજાર રૂપિયાનો દંડ અને મદદગારીમાં અને છરી વડે હૂમલો કરનાર લાખાભાઈ અમીરને સાડા ત્રણ વર્ષની સખત કેદ 5000 રૂપિયા દંડ સજા કરી હતી.

(12:18 pm IST)