સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd March 2019

વડિયામાં ગેબનશાહપીરનો ઉર્ષ ઉજવાય

વડિયા ગેબનશાહ પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિતે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. તમામ હિન્દુ મુસ્મિલ સમાજના લોકો ભાઇચારા સાથે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી પીરની દરગાહ તથા બટુક ભોજનની તસ્વીર

(10:16 am IST)