સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd February 2019

બસ અને શિક્ષકોની હડતાલથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં

ધોરાજી તા.૨૨: સમગ્ર ગુજરાતમાં એક તરફ એસી કર્મચારીઓ મારા સીએલ પર છે બીજુ બાજુ પ્રાથમીક શાળાના શિક્ષકો પણ પોતાની જુદી જુદી માગણીઓને લઇને માસસીએલ પર ઉતરી જતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ચીંતામાં મુકાયા છે ધોરાજી શહેર વયતાલુકાની મળી કુલ ૫૦ પ્રાથમીક શાળામાં ૩૨૫ થી વધારે સ્ટાફ માસ સીએલ પર છે અને માસ સીએલથી શાળાઓ જણાવેલ કે સરકારશ્રીએ યોગ્ય નિર્ણય કરવો જોઇએ જેથી વિદ્યાર્થીઓને અભયાન ન બગડે જોકે બસ હડતાળ અને શિક્ષકોની હડતાળથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કીલમાં મૂકાયા છે.(૭.૮)

(12:26 pm IST)