સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

મોરબીમાં હિમાલયસિંહનું સ્વાગત

મોરબીઃ ગુજરાત નવનિયુકત અભાવિપ પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાનો પ્રવાસ યોજાયો હતો ત્યારે અભાવિપ મોરબી દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ મંત્રી દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ સાથે જ અભાવિપના આગામી કાર્યકમોની બેઠક રાખી ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં અભાવિપના પૂર્વ કાર્યકર્તાઓ, સ્થાયી કાર્યકર્તાઓ મોટી સઁખ્યામા જોડાયા હતા.સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:35 am IST)