સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st January 2020

લજાઈ ગમે બિનહરીફ સભ્યો ચૂંટાઈ આવતા વિવાદ સર્જાયો : ટીડીઓને લેખિત રજૂઆત

જાહેરનામાં અંગે કોઈ જાણ નથી:સભ્ય સહકારી મંડળીના સભ્ય તરીકે સ્થાન ધરાવે છે તેવી રજૂઆત

લજાઈ ગામે વોર્ડ નં ૦૯ બિન અનામતમાં બિનહરીફ સભ્યો ચૂંટાઈ આવતા વિવાદ સર્જાયો છે જે મામલે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પેટા ચુંટણીની જાહેરનામાં અંગે કોઈ જાણ નથી તેમજ સભ્ય સહકારી મંડળીના સભ્ય તરીકે સ્થાન ધરાવે છે તો આ અંગે સભ્યોનો વિરોધ છે જેથી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે

(12:36 am IST)