સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

હલેન્ડા પાસે કાર ૫૦૦ મિટર દુર ખેતરમાં ફંગોળાઇ

આટકોટ : રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર આવેલા હલેન્ડા ગામ પાસે 'અમદાવાદ' લખેલી જીજે૦૧-કેએફ-૧૮૪૫ નંબરની કાર રોડ ઉપરથી કોઇ કારણોથી ૫૦૦ મિટર દુર ફંગોળાઇ હતી. જોકે સદનસીબે કોઇને જાનહાની થઇ હતી. તસ્વીરમાં ખેતરમાં પડેલી કાર નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી, આટકોટ)(૨૧.૧૮)

(4:22 pm IST)