સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

લોધીકા તાલુકા ભાજપ પ્રમુખપદે મુકેશ કમાણી-મહામંત્રી દિલીપ કુગશીયા-મોહનભાઇ ખૂંટ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.ર૧ : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઇ કમાણીની નિમણુંક તેમજ મહામંત્રી તરીકે દિલીપભાઇ કુગશીયા તથા મોહનભાઇ ખૂટની વરણી કરી છે  સંગઠનના હોદ્દેદારોને શુભેચ્છા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને ભાજપના આગેવાનોએ પાઠવી છે.

(3:24 pm IST)