સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

માળિયાહાટીનામાં નબળા વર્ગમાં ધાબળા વિતરણ

 માળીયાહાટીનાઃ આર્શીવાદ ટ્રસ્ટ દ્વારા દાતાથી આર્થિક ૩૦૦ પરિવારોને ધાબળાનું વિતરણ કરાયું હતું.મહેન્દ્રભાઇ ગાંધી, ચેતનભાઇ બબલી, આહુજા સહિતનાં સેવાભાઇ કાર્યકરોએ માળીયામાં ઝુંપડે ઝુપડે નબળા લોકોને ધાબળા વિતરણ કરેલ છે. તે તસ્વીર.

(10:00 am IST)