સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

શ્રીઘેલા સોમનાથ મહાદેવના દર્શને ભુપેન્દ્રસિંહ ચુડાસમાઃ

જસદણ -આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવના શરણે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજારી હસુભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી દાદાના દર્શનનો લાભ આપ્યો હતો વહીવટદાર મનુભાઈશીલુ દ્વારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોમનાથ દાદા, પ્રસાદ આપી દાદા નું નમનં આપી તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ જસદણ મામલતદાર તથા પ્રાંત અધિકારી હાજરી આપી હતી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ દાદાને પ્રાર્થના કરી કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી

(9:59 am IST)